આપના કૌશલ્યોને ચકાસવા માટે રમી એ એક રસપ્રદ ગેમ છે. આપ દરરોજ આ ગેમની પ્રેક્ટિસ કરીને તેમાં પ્રવીણ થઈ શકો છો. આ ગેમનો નિયમ ખૂબ જ પાયાનો છે અને આપ બે વ્યક્તિની ગેમ રમીને તેની પર પકડ મેળવી શકો છો. અમે સંપૂર્ણપણે વર્ણનાત્મક ટુટોરિયલ્સ સેક્શન ધરાવીએ છીએ, જ્યાં આપ રમીની ગેમનું વ્યાપક વિહંગાવલોકન મેળવી શકશો.
રમીના ઘણાં બધાં પ્રકારો છે, જે સમગ્ર વિશ્વમાં રમવામાં આવે છે. આ તમામ પ્રકારો બેઝિક ડ્રૉ અને ડિસ્કાર્ડ ગેમ (એક પત્તુ ખેંચો અને એક ફેંકો)ની રમતને અનુસરે છે, દરેક પ્રકારની ગેમના નિયમોમાં સાવ નજીવો ફેરફાર જોવા મળે છે. વિશ્વના વિવિધ હિસ્સાઓમાં આ ગેમ માટેનો પ્રેમ રમીના આ વિવિધ પ્રકારોથી સ્પષ્ટ થાય છે. રમીની ભારતીય આવૃત્તિ એ 13 પત્તાંથી રમાતી રમીનો પ્રકાર છે. જંગલી ગેમ્સમાં અમે ભારતીય રમીના વિવિધ પ્રકારો અને 21 પત્તાની રમી રમાડીએ છીએ. આ ગેમના ઓનલાઇન વર્ઝને ખાસી લોકપ્રિયતા હાંસલ કરી છે અને જંગલી રમી પર રમાડવામાં આવતી ઓનલાઇન રમી ટુર્નામેન્ટ્સમાં વધુને વધુ લોકો નોંધણી કરાવી રહ્યાં છે.
જંગલી રમી પર રમાડવામાં આવતાં 13 પત્તા અને 21 પત્તાના પ્રકારો સિવાય કોન્ટ્રાક્ટ રમી, રમી 500, શાંઘાઈ રમી વગેરે જેવા પ્રકારો પણ છે. આ પ્રકારની રમી વિશ્વની અલગ-અલગ હિસ્સાઓમાં રમવામાં આવે છે. રમીના કેટલાક મુખ્ય પ્રકારો અહીં નીચે વર્ણવવામાં આવ્યાં છે.
કોન્ટ્રાક્ટ રમી એ રમીનો એક આવશ્યક પ્રકાર છે, જે અલગ-અલગ સ્થળોએ અલગ-અલગ નામથી રમવામાં આવે છે, જેમ કે, ‘વાઇલ્ડ રમી’, ‘જૉકર રમી’ વગેરે. કોન્ટ્રાક્ટ રમીનો ઉદભવ જીન રમીમાંથી થયો હોવાનું માનવામાં આવે ચે અને રમીના આ પ્રકારના નિયમો જીન રમી જેવા જ છે. રમીના આ પ્રકારમાં વાઇલ્ડ કાર્ડ જૉકર્સ તેમજ ઇન-ડૅક પ્રિન્ટેડ જૉકર્સનો ઉપયોગ કરવામાં આવે છે.
કોન્ટ્રાક્ટ રમી માટે સાત ડીલ્સ છે અને આ ડીલ સાથે સંકળાયેલ નિયમો દરેક ડીલ વખતે બદલાય છે. આ ગેમની પ્રથમ ચાર ડીલમાં પ્લેયર્સને 10 પત્તા અને છેલ્લી 3 ડીલ માટે 12 પત્તા વહેંચવામાં આવે છે. આ ગેમનો ઉદ્દેશ્ય રમીની તમામ ગેમ્સ જેવો છે, એટલે કે, વહેંચવામાં આવેલાં પત્તાના સેટ અને સીક્વન્સ બનાવવા. દરેક ડીલની કેટલીક જરૂરિયાતો (કોન્ટ્રાક્ટ્સ) હોય છે. અહીં નીચે આ ગેમ માટે જરૂરી હોય તેવા વિવિધ પ્રકારના કોન્ટ્રાક્ટ્સ જણાવવામાં આવ્યાં છે.
શાંઘાઈ રમી એ રમીનો એક મહત્વનો પ્રકાર છે. 4 ખેલાડીઓ સાથે રમવામાં આવતી ગેમ દરમિયાન પત્તાના 2 ડૅક્સ ઉપયોગમાં લેવાય છે તથા પાંચ ખેલાડીઓ માટે 3 ડૅક્સ ઉપયોગમાં લેવાય છે. કોન્ટ્રાક્ટ રમીથી અલગ આ પ્રકારમાં 10 ડીલ રમવાની હોય છે અને 10 હાથના નિયમો અલગ હોય છે.
શાંઘાઈ રમી રમવાનો પદ્ધતિ પણ અન્ય રમી ગેમ્સ જેવી જ છે, જેમાં દરેક ખેલાડીને 11 પત્તા વહેંચવામાં આવે છે. સેટ્સ અને સીક્વન્સિસ બનાવવા માટે એક પત્તુ ઉપાડવું અને એક ફેંકવું એ જ તેનો હેતુ છે. તેમાં પત્તા ‘ખરીદવા’નો વિકલ્પ રહે છે, જેમાં આપનો વારો ન હોવા છતાં આપ દાવ રમી શકો છો. એક હાથમાં આપ મહત્તમ 2 વાર ખરીદી શકો છો.
શાંઘાઈ રમીમાં માન્ય સીક્વન્સિસના વિવિધ પ્રકારો નીચે મુજબ છેઃ
આપને જો રમી રમવાનું ખરેખર ગમતું હોય તો, સમગ્ર વિશ્વમાં રમાતી રમીના વિવિધ પ્રકારો અંગે જાણકારી હોવી એ એક વધારાનો ફાયદો છે. વિવિધ પ્રકારે રમાતી આ ગેમ સાથે વધુ પરિચિતતા કેળવવા માટે આપ અમારા ટેબલ પર રમાડવામાં આવતા રમીના વિવિધ પ્રકારો રમી શકો છો. આપ જો જંગલી રમી પર રમાડવામાં આવતી ગેમ્સ વિશે વધારાની કોઈ માહિતી મેળવવા માંગતા હો તો, કૃપા કરીને [email protected] પર અમારો સંપર્ક કરો.
Win cash worth Rs 8,850* as Welcome Bonus